સરકારી પ્રેમ - ભાગ 29

  • 158

"અરે શું વાત કરે છે?" નવનીત હેરાન થઈ જાય છે."કેમ?" રિતેશ પુછે છે."એક પ્રેમી પોતાની પ્રેયસી ને પોતાના મિત્ર સાથે જતા જોઈ કંઈ પણ કરે નહીં એ વાત મને તો ગળે પણ નથી ઉતરતી. જરા પોતાની જાતને જો.." નવનીત કહે છે."મિત્ર જો તું નહીં સમજી શકે. હું સાવ બદલાઈ ગયો છું. રાજીવ નગરનો રિતેશ ક્યાંય ખોવાઈ ચુક્યો છે. ચલો હવે મારે જવાનો‌ સમય છે. હું તો મારિયા ને મારી માટે પ્રેરણારૂપ માનું છું.એણે જ મારી અંદર આગ જગાડી અને આજે હું અંહી છું. " રિતેશ કહે છે."ઠીક છે. મારી તો અંદર એવા કોઈ બદલાવ નથી. હું મહેચ્છા સાથે સારી એવી