સરકારી પ્રેમ - ભાગ 26

  • 254
  • 96

"આ મહેચ્છા શું કરવા માંગે છે?" નવનીત ઘડિયાળ સામે જોવે છે તો સાડા અગિયાર વાગી ચુક્યા હતા. એ ઊંઘ આવતા સુઈ જાય છે.સવારે ઊઠીને જોવે છે તો નવનીત પોતાની જાત પર ગુસ્સો કરે છે. મહેચ્છા એ જવાબ આપ્યો ન હતો. નવનીત વિચાર કરે છે કે મહેચ્છા પર ગુસ્સો કરે? પણ કેમ કરીને?"આજે સાંજે મહેચ્છા ને દિનકર દાસગુપ્તાની સામે જ પુછી લઈશ? બસ વાતચીત કરવાથી જ વધુ કંઈ ન રાખવું હોય તો એમ જ બરાબર. " નવનીત મનોમન બબડે છે.મહેચ્છા તો પોતાના નિયત સમયે જ કોલેજમાં પહોંચી જાય છે. પછી સમય મળતાં પુસ્તકાલય ની મુલાકાત લે છે. અંહી થી ગઈકાલે રાત્રે