સેબલ ટાપુ

  • 62

વાર્તામાં નહીં, પણ હકીકતમાં છે આ 'ખજાનાનો ટાપુ'! ​કેનેડાના નૉવા સ્કોશિયાથી 160 કિમી દૂર આવેલો સેબલ ટાપુ (Sable Island) કુદરતની અજાયબી છે. ચાલતો ટાપુ: છેલ્લા 200 વર્ષમાં આ ટાપુ 14.5 કિમી પૂર્વમાં ખસી ગયો છે! વહાણોનું કબ્રસ્તાન: અહીં 500થી વધુ વહાણો રેતીમાં ગરકાવ થયા છે. નિવાસીઓ: અહીં માણસો કરતા જંગલી ઘોડાઓની વસ્તી વધુ છે. વાર્તામાં નહિ, પણ વાસ્તવિક જગતમાં ખજાનાવાળો એક ટાપુ એવો છે કે જેપોતે કાલ્પનિક નથી. કેનેડાની૧૬૦ કિલોમીટર પૂર્વેઍટલાન્ટિક મહાસાગરમાંસાચેસાચ તેનું અસ્તિત્વ છે.દરિયા વચ્ચે બીજના ચંદ્રાકારેપથરાયેલો તે ટાપુ સેબલઆયલેન્ડ તરીકે ઓળખાયછે. કોઇએ ત્યાં છૂપો ખજાનોદાટ્યો નથી, છતાં તેઆપોઆપ ખજાનાનો ટાપુબન્યો છે. ઇ. સ. ૧૪૯૨ માંકોલમ્બસે નવી દુનિયા શોધીકાઢ્યા