એક નજર “મુન્દ્રા પોર્ટ”

(244)
  • 2.1k
  • 1
  • 724

ભારતનો ભૌગોલિક વિસ્તાર 7516 કિમીનો દરિયાકિનારો ધરાવે છે. આ દરિયાકિનારો માત્ર સૌંદર્ય નથી, પણ દેશના આર્થિક વિકાસનું સૌથી મોટું દ્વાર છે. છેલ્લા બે દાયકામાં આ દ્વારને સૌથી વધુ વિસ્તૃત કરનાર નામ છે – અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ). 1998માં મુન્દ્રા પોર્ટથી શરૂ થયેલી આ સફર આજે ભારતના વેપારી માળખાની કરોડરજ્જુ બની ગઈ છે.દેશનો સૌથી મોટો ખાનગી પોર્ટ ઓપરેટર  APSEZ આજે ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ ઓપરેટર છે. કંપની ગુજરાતથી ઓડિશા સુધી પશ્ચિમ અને પૂર્વ કિનારે કુલ 13 બંદરો અને ટર્મિનલ ચલાવે છે. આમાં દેશનું સૌથી મોટું કન્ટેનર હેન્ડલિંગ પોર્ટ મુન્દ્રા પણ સામેલ છે. FY24માં APSEZએ 420 મિલિયન