સનાતન ધર્મની વાતો - ભાગ 36 - રામાયણ-મહાભારતની ચોક્કસ તારીખો

(244)
  • 1.1k
  • 496

ભારતીય ઇતિહાસનું વૈજ્ઞાનિક વિશ્લેષણ : જાણો રામાયણ-મહાભારતની ચોક્કસ તારીખો ખગોળશાસ્ત્રીય પુરાવાઓ સાથે સંશોધક અને લેખક નિલેશ ઓકે કર્યા ક્રાંતિકારી ખુલાસો સનાતન સત્ય અને આધુનિક વિજ્ઞાનનો સંગમ: નિલેશ ઓકના ડેટા આધારિત સંશોધનોનો સાર   ભારતીય સભ્યતા અને ખગોળશાસ્ત્રની ભવ્ય સફર ભારતીય ઇતિહાસને લઈને વિશ્વભરમાં અનેક વાદ-વિવાદો ચાલતા રહ્યા છે. પશ્ચિમી શિક્ષણ પદ્ધતિએ હંમેશા આપણને એવું શીખવવામાં આવ્યું છેકે, ભારતનો ઇતિહાસ માત્ર થોડા હજાર વર્ષ જૂનો છે અને રામાયણ-મહાભારત માત્ર કવિઓની કલ્પના છે. પરંતુ, 'ધ રનવીર શો'ના એક વિશેષ એપિસોડમાં જ્યારે રણવીર અલ્હાબાદિયા સાથે પ્રખ્યાત સંશોધક અને લેખક નિલેશ ઓક જોડાયા, ત્યારે તેમણે ઇતિહાસને જોવાનો આખો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. આ વાતચીતમાં નિલેશ