આવો ભજવીએ - 1

(687)
  • 3.2k
  • 1.4k

નાટક 1. માંદગીમાંદગીપાત્રો: તુષાર (એક કિશોર)        1.લલિતભાઈ :  પિતા.        2.કલા બહેન  :   માતા        3.ઝમકુ        :   કામવાળી        4.પ્રવિણા      :   બહેન        5.ડોક્ટર.(પડદો બંધ છે ત્યાં પ્રવક્તાનો અવાજ)“મહેરબાનો!  એમ કહેવાય છે કે શરીર હોય તો રાજ ન આવે પણ રોગ જરૂર આવે. તમે સહુ માંદા પડો જ છો, પણ આ નાટક એમ પુરવાર કરવા માગે છે - શાંતિ રાખજો. જોજો, શરીરનું ટેમ્પ્રેચરવધી જાય નહીં કે બ્લડપ્રેશર ઊંચું જાય નહીં.એમ કહેવા માગે છે કે આપણે બધા કાયમના  માંદા જ છીએ. માનસિક માંદા. તમે અને હું, બધા જ. કઈ રીતે?એની જવાબ આપે છે નાટક - માંદગી.(પડદો ખુલે છે. સહુથી પહેલાં સ્ટેજ પર