સાવકી માં - 2

(548)
  • 2.8k
  • 1.2k

સવાર માં માહી એના દિયર અને એના સાસુ સસરા જોડે વીણા ના ઘરે ટાઇમસર આવી પહોંચી.    રમણ ભાઈ અને ગીતા બેન એ સ્મિત થી આવકાર્યા,થોડી વાર બેઠા અને થોડી વાતચીત પછી વીણા ને બોલાવવા માં આવી,હાથ માં ચા નાસ્તા ની ટ્રે લઈ ને વીણા આવી.    આવી સુંદર છોકરી જોઈ ને માહી ના સાસુ સસરા અને એનો દિયર અવિનાશ ને તો પસંદ આવી ગઈ.    થોડી પૂછપરછ પછી અવિનાશ અને વીણા ને એકલા વાત કરવા ધાબા પર મોકલ્યા, અવિનાશ એ કહ્યું મારા તરફ થી તો હા છે જો તમને કાઈ વાંધો ના હોય તો...    એને અટકાવતા વીણા બોલી