રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1

(366)
  • 8.1k
  • 2.5k

રામ તારી રમતડી  પ્રકરણ ૧ - કંડેશ્વર - ભાગ ૧ सरस्वती वंदना मंत्र या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥ शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं, वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्‌. हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्‌, वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्‌॥ भुजंग स्तोत्रम् गलद्दानगंडं मिलद्भृंगषंडं चलच्चारुशुंडं जगत्त्राणशौंडम् । कनद्दंतकांडं विपद्भंगचंडं शिवप्रेमपिंडं भजे वक्रतुंडम् ॥ अनाद्यंतमाद्यं परं तत्त्वमर्थं चिदाकारमेकं तुरीयं त्वमेयम् । हरिब्रह्ममृग्यं परब्रह्मरूपं मनोवागतीतं महःशैवमीडे ॥ स्वशक्त्यादि शक्त्यंत सिंहासनस्थं मनोहारि सर्वांगरत्नोरुभूषम् । जटाहींदुगंगास्थिशम्याकमौलिं  पराशक्तिमित्रं नमः पंचवक्त्रम् ॥  આર્જત નદીના કાંઠે આવેલા કંડેશ્વરીના મહાદેવ મંદિરમાં મણિરાજના ગળેથી આ શ્લોકોનું ગાન થઈ રહ્યું હતું. તેના અવાજમાં એક મધુરતા હતી. જોકે, આ મધુરતા હજુ તો એના પૂરતી જ સીમિત હતી, પરંતુ તેની આસપાસ કોઈની હયાતી હતી જે એના ગાનનું નિત્ય