રહસ્ય : નશો દોલત નો! - 2

  • 214
  • 58

પ્રતિક એક સત્યાવીસ વર્ષ નો યુવક. એકદમ સાદું જીવન અને દેખાવ પણ સાવ ભોળો.... અલ્લાહ નો માણસ. સોનાક્ષી ની ફોઈ ની ઓળખાણ થી પ્રતિક અને સોનાક્ષી ના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. જેમાં પ્રતિક ની ફેમિલી માં ફકત તેની મા હતી. એ પણ ફેફસાં ની બીમારી ના કારણે લગ્ન ના છ મહિના ના દરમિયાન જ એકાએક મૃત્યુ પામી હતી. મધ્યમ વર્ગીય સોનાક્ષી ને પહેલાં થી જ એક અમીર ઘર માં પરણવાની તીવ્ર ઈચ્છા હતી. કેમકે તે આખી જિંદગી આ વેતરા કરવા નહોતી માંગતી. એટલે જ્યારે તેના ન કહેલા પર પણ તેને પ્રતિક જોડે લગ્ન કરવામાં આવ્યા તો તે ખૂબ