કોપીપેસ્ટ

  • 170
  • 56

ડૉ.નભ M.s પછી સુપર સ્પેશીયલાઈઝેશન માટે U.S.A ગયા.ત્યાં ડૉ જલધિ પણ સુપર સ્પેશીયલાઈઝેશન કરી રહયા હતા. તેઓ ડૉ.નભનાં સિનિયર હતા. ડૉ જલધિ મૂળ ભારતીય હોવાને કારણે ડૉ.નભને સારો એવો મનમેળ થયો. ડૉ. જલધિ ડૉ.નભને ગાઈડલાઈન પૂરી પડતા. સમય જતાં બંને લીવઈન રિલેશનશીપમાં રહેતા હતા. જે ડૉ. જલધિનાં માતા-પિતાને મંજૂર ન હતુ. તેમણે દીકરી જલધિને બોલાવી લીધી. માતા-પિતાના ઈમોશન્સને મા આપી ડૉ જલધિ ડૉ.નભને જાણ કર્યા વિના ચાલી ગયા. આ ઘટનાથી લાગણીશીલ એવાં ડૉ.નભને ઊંડો ધડાકો પહોંચ્યો. તેમનું સ્પેશીયલાઈઝેશન પૂરું થતાં ફરીથી ઈન્ડિયા આવી ગયા. ભૂતકાળને ડીલીટ કરી ભવિષ્યને અપલોર્ડ કરવું એ જ તો સમયચક્ર મહિમા હોય ડૉ નભે ડૉ ધાગી