ભારત દેશને એક પત્ર

(15)
  • 282
  • 88

લેખ:- ભારત દેશને એક પત્ર.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.વ્હાલા ભારત દેશ,કેમ છે? શું? મજામાં નથી? મને ખબર જ હતી. તારો આ જ જવાબ હશે. અને શું કામ નહીં હોય! અત્યારે જે બધું ચાલી રહ્યું છે દેશમાં તે જોતાં તુ મજામાં નહીં હોય એ સ્વાભાવિક છે. નથી દેશની દીકરીઓ સલામત, કે નથી એકલા રહેતાં વૃદ્ધો સલામત. જ્યાં જુઓ ત્યાં લોકો હડતાલ પર હોય છે. ડૉક્ટર પોતાની માંગણીઓ પૂરી ન થતાં પોતાનું કર્તવ્ય ભૂલી જઈને હડતાલ પર ઉતરી જાય છે, ભલે દર્દીઓ મૃત્યુ પામે. આ જોઈને કદાચ તુ પોતે પણ દુઃખ અનુભવતો જ હશે, એમ વિચારીને કે ધન્વંતરિ અને ચરકનાં દેશમાં આવું?શિક્ષકો