સરકારી પ્રેમ - ભાગ 13

  • 312
  • 108

ઓટો પોતાની ગતિએ આગળ વધી રહી હતી. નવનીત રાત્રિના વાતાવરણમાં ઢંકાઈ ગયેલી દિલ્હી ને જોઈ વિચાર કરી રહ્યો હતો. નવનીત ને પણ પોતાનું ઘર એટલે કે નડિયાદ યાદ આવી જાય છે."રાજીવ નગર આવી ગયું છે. ક્યાં જવું છે સર?" ઓટો વાળો‌ પુછે છે."અરે સર ન કહો મિત્ર.. હું અંહી ‌સર બનવા જ આવ્યો છું." નવનીત કહે છે."અંહી કૈલાસ સોસાયટી તરફ જવા દો." નવનીત કહે છે.ઓટો વાળો રાજીવ નગર ની શેરીઓમાં થી પુછપરછ કરી છેલ્લે કૈલાસ સોસાયટી પાસે પહોંચી જાય છે. નવનીત પણ બોર્ડ જોઈ ઉતરી જાય છે."એક વાત પુછી શકું?" ઓટો વાળો‌ કહે છે."હા હા પુછો." નવનીત બેગ ઉતારી કહે