RAW TO RADIANT - 1

(17)
  • 608
  • 216

Rough Daimond આપણે બધાને હીરા ના વિષયો માં થોડી જાણકારી છે, રફ હીરા કેવા હોય છે અને એને કાપી માપી એના લેયર હટાવી દઈએ ત્યારે કિંમતી હીરા ની પ્રાપ્તિ થાય છે. ચાલો સમજીએ ,રફ ડાયમંડ (Rough Diamond) એટલે શું?રફ ડાયમંડ એટલે એ હીરો જે હમણાં જ ધરતીમાંથી કાઢવામાં આવ્યો હોય.બહારથી જોવા જાઓ તો એકદમ સામાન્ય પત્થર લાગે… કાળો-ભુરો, ખરખરાટ, ક્યારેક તો કચરાપેટીમાં ફેંકી દેવા જેવો લાગે.પણ એની અંદર?અંદર તો એકદમ ચોખ્ખો, ઝળકતો, લાખો-કરોડોનો હીરો છુપાયેલો હોય છે!એને બસ કાપવો પડે, ઘસવો પડે, પોલિશ કરવી પડે… અને પછી એ જ દુનિયાનો સૌથી કિંમતી અને સુંદર હીરો બની જાય છે.આપણે પણ એજ