સાગરનાં નિઃશબ્દ કિનારા - 1

(929)
  • 3.1k
  • 918

વરસાદના ટીપાં ખિડકીના કાચ પર સરકી રહ્યા હતા.કાવ્યા પોતાના desk પર બેઠી હતી, ચાની કપમાંથી ઉઠતી વરાળમાં ખોવાઈને.ટેબલ પર પડેલી એક ચીઠ્ઠી —તેના ઉપર ફક્ત બે શબ્દો લખેલા: “મળવું છે.”કાવ્યાના હાથ કાંપ્યા… કારણ કે એ લખાણ એની ઓળખની બહારનું નહોતું.પણ એ વ્યક્તિ, છેલ્લા પાંચ વર્ષથી…ગાયબ હતો.            માયાનગરી મુંબઈ ની બોરીવલી ની એ આલીશાન બિલ્ડિંગ કે જ્યાં દરેક માળ પર ચમકતા windowsમાંથી Arabian Seaનો reflection દેખાતો હતો.ગેટ પર બોક્સર જેવા સિક્યુરિટી ગાર્ડ તો લોબી મા ચારેતરફ ફૂલો ની સુગંધ ને દીવાલો પર મહાન વ્યક્તિ ના ફોટો વળી ચારે તરફ એ.સી ની કૃત્રિમ હવા તો ખરી જ.લિફ્ટ