અંતરિક્ષની આરપાર - એપિસોડ 8

  • 824
  • 266

અંતરિક્ષની આરપાર એપિસોડ - 8 ભારતી બહેન અને દીપકભાઈ પોતાના વિશાળ બંગલામાં ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. અચાનક સામેથી બંગલાના પગથીયા ચડીને એક સુંદર યુવતી જેની ઉંમર કદાચ 22 23 વર્ષ જેટલી હશે. તે દાખલ થાય છે. મમ્મી હું આવી ગઈ અવાજ રણક્યો દીપકભાઈએ છાપામાંથી નજર ઉઠાવી જોયું તો તેમની લાડલી દીકરી તો સ્તુતિ હતી આવી ગઈ બેટા?  ભારતી બહેન બોલ્યા...હા મમ્મી આવી ગઈ સ્તુતિ બોલી..કેવો રહ્યો આજનો દિવસ તારો કોલેજમાં? દીપકભાઈ બોલ્યા...બસ પપ્પા ખુબ જ સારો ગયો. તારી ફાઈનલ એક્ઝામ ક્યારે છે? ભારતીબેન બોલ્યા...એપ્રિલ મહિનામાં છે મમ્મી સ્તુતિ એ જવાબ આપ્યો. કેવી ચાલે છે તેની તૈયારી? દીપકભાઈ બોલ્યા..ખુબ જ સારી ચાલે છે પપ્પા  એ