હત્યા પાછળનુ રહસ્ય

  • 876
  • 353

           જ્યોતિની લગ્નજીવનની શરૂઆત એકલાંગ મૌનથી થઈ હતી. જ્યોતિની માતા જ્યોતિ નાની હતી ત્યારે જ દેવલોક પામી હતી. પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા. તેની સોતેલી માતાએ જ્યોતિને બાળપણથી જ નોકરાણીની જેમ કામ કરાવ્યું હતું.       જ્યોતિ મોટી થઈ સોતેલી માએ પૈસા લઈને જ્યોતિને એક એવા ઘરે લગ્ન કરાવ્યા ,જ્યાં નરક કરતાંય ખરાબ વર્તન થતું વહુ સાથે.  જ્યોતિના પતિના આ બીજા લગ્ન હતા. જ્યોતિની સાસુમાં બહું જ ચાલાક હતા. તે તેના પતિ અને પુત્રને પોતાના બંધનમાં બાંધીને રાખતા. તેઓ તેની સાસુનું કહ્યું જ માનતાં.એમને જ  જ્યોતિના પતિની પહેલી પત્નીને ઘરમાંથી કઢાવી હતી.       જ્યોતિએ