સમય સાથે આગળ વધવું જરૂરી છે, પરંતુ આપણા પૂર્વજોથી મળેલા સંસ્કૃતિના વારસાને સાચવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. પ્રગતિ સાથે સંસ્કાર અને મૂલ્યોનું જતન કરવું માત્ર અમારી જવાબદારી નથી, પણ એ જ સાચી પ્રગતિનો પરિચય છે. ઋગ્વેદમાં લખાયું છે: "आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः।" અથાર્થ, વિશ્વમાં જ્યાં જ્યાં સારા વિચાર, સદ્ગુણો અને સદ્કર્મો છે, બધું આપણે ગ્રહણ કરવું જોઈએ. "ભદ્રાઃ" (Bhadrāḥ) – શૂબ, સારા, ઉત્તમ અને સકારાત્મક વિચાર/કર્મ."क्रतवाः" (Kratavaḥ) – પવિત્ર કર્મો અને ઉન્નત વિચારધારા."विश्वतः" (Viśvataḥ) – સમગ્ર વિશ્વમાંથી."आ यन्तु" (Ā yantu) – આપણા તરફ આવે. આધુનિક ટેક્નોલોજી અપનાવવાથી માનવજીવન જરૂર સરળ બન્યું છે, પરંતુ મન આજે પણ એટલું