શા માટે??? શા માટે તે મારી રાહ જોઈ? મે તને કહ્યું હતું મારી રાહ જોવાનું? તું છો કોણ? તને મે કેટલી વખત કહ્યું છે હું ક્યારેય તને નહિ સ્વીકારું... મારી પાસે મારી જલ્પા છે... તારી કરતાં ક્યાંય સારી તું મને ક્યારેય નહી સમજી શકે..સમજી લે જે... આટલું બોલીને અનુરાગ ફોન કટ કરે છે.. સામે પક્ષે બેઠેલી નિખાલસ ભાવે હસતી નીતિ ફોન સામે જોઈને રડતી રડતી સુઈ જાય છે... થોડા વર્ષો પછી ફોન કરનાર નીતિ પથારીમાં સૂતી સૂતી વિચારે છે... અનુરાગ અને એની યાદોને હંમેશા સાથે રાખનારી નીતિ ને આજે અનુરાગ ઉપર એટલી બોજ બની ગઈ હશે કે આટલા આટલા કડવા વહેણ સાંભળવા