આસપાસની વાતો ખાસ - 23

  • 302
  • 62

23. 'રાની બેટી રાજ કરેગી'કોઈની પણ દ્રષ્ટિ એક ક્ષણ થંભી જાય તેવા સૌન્દર્યપાન કરાવતા ફોટાઓ સાથે 'રાણી'એ ફેસબુક સ્ટેટસ મુક્યું, 'ફીલિંગ લવ્ડ', 'ફેન્ટાસ્ટિક' કે 'કુલ'. સખીઓ, મિત્રો સાથે તેમના અજાણ્યા મિત્રોની પણ ભરપૂર લાઇક્સ મળી.થોડો વખત રહી લાઈફ ઇવેન્ટ અપડેટ દેખાઈ - પોતાનાં  ધ્યાનાકર્ષક રૂપ અને જોબનવંતા ફોટો સાથે-  'સજ ગઈ રે મેં તો તનતન કે, બાણ ચલાઉં મેં તો નૈનન કે.  મેં તો સજ ગઈ રે સજના કે લીએ..'કૉમેન્ટ્સનો ધોધ -  'નસીબ વાળી છો.',  'મીર માર્યો', 'ના. મીરા મારી', 'મેંદીની ડિઝાઇન મસ્ત છે.' વગેરે.વળી નવું સ્ટેટસ- પોતાના ચુસ્ત શોર્ટ ડ્રેસ સાથે. 'ફીલિંગ રિલેક્સડ'. કૉમેન્ટ્સમાં બે આંગળીઓની 'ટોપ' સાઈન,  અગણિત લાઇક્સ.અને બે