ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં ગુંજી રહ્યું હતું, એને વિન્ડો ખોલી એક લાંબી શ્વાસ લીધા બાદ એકગ્લાસ પાણી લીધું.... વોલ પર લાગેલી ઘડિયાળમાં સમય નજદીક આવી રહ્યો હતો એને ફ્રેશ થવું પસંદ કર્યું......ઘરની બહારનું વાતાવરણ માદક હતું વરસાદી મોસમ સાથે , પંછીઓની કલરવ કરતી જીવંત તસવીરો તે જોઈ શકતી હતી, અનુએ ઘરની બહાર નીકળતાની સાથે જ હોસ્પિટલમાં કોલ કર્યોં પેસન્ટ વિશે માહિતી લીધી અને કારનો દરવાજો એને બંધ કર્યોં, સોન્ગ એને સોન્ગ લગાડ્યું માદક ધુનમા એને એ ગીત સાંભળવું ગમ્યું.... ફરીથી કાર આજે પુલ ઉપર ઉભી રહી... એને ગાડીનો કાચ નીચો કરી નીચેથી નીકળતી