ફરે તે ફરફરે - 95

  • 1.7k
  • 838

૯૫ એક તો હું મીન રાશીનો માણસ અને સામે અફાટ જળરાશિ....વાળી વાળીને પાછળ જોતો રહ્યો.આ અમેરિકનો પણ મારા જેવા સાવ ગાંડા લોકો. ફરક એટલો કે એ લોકો ગણત્રીપુર્વકનુ કે આંધળુ સહાસ કરી જાણે ને ને હુ ખાલી તીરે ઉભો જુએ તમાશો તે કોડી નવ પામે જોને વાળો ..."વાહ વાહ કરી જાણુ"  વેવઝકેવ મતલબ હોડીમા નાયેગ્રા સાથે મનથી લગ્ન કર્યા નથી કે એ  અમેરીકનો યાદ આવ્યા જેમણે દોરડા બાંધી નટબજાણીયા જેમ નાયેગ્રા પાર કરવાની કોશીશોમા જાન ગુમાવ્યા હતા.એક બાઇએ લાકડાના ડ્રમમા પોતાની વહાલી બિલાડી સાથે નાયેગ્રામા ખાબકી અને જીવતી બહાર આવી ત્યારે લોકોએ ગરીબબાઇને લાખ ડોલર આપ્યા . બાઇએ પોતાના વિશ્વાસુ