સોલમેટસ - 5

  • 502
  • 224

આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એસપી ઝાલાને મળે છે તથા આ કેસને લગતી માહિતી પોલિસને આપે છે. તેના ગયા પછી કોન્સ્ટેબલ અર્જુન એસપી ઝાલાને સીસીટીવી ફૂટેજ વિષે પૂછે છે. હવે જાણીએ આગળ: એસપી ઝાલા (હસીને)- ‘કોન્સ્ટેબલ અર્જુન, માન્યું કે તમે એક જાબાઝ પોલીસ છો. યુપીએસસીની એકઝામમાં હવે મૌખિક બાકી છે પણ મારી પાસે એના પછીનો પણ એક્સપીરિયંસ છે. મારે હજુ આ કેસમાં તપાસ કરવી બાકી છે.’ એમ કહી એ મુંબઈ સાયબર ઓફિસમાં ફોન ડાયલ કરે છે. સામે છેડે થી, ‘હેલ્લો’ એસપી ઝાલા-‘હેલ્લો સર. હું એસપી ઝાલા વાત કરું છું. અદિતિના કેસને લગતી કોઈ ઇન્ફોર્મેશન