શંખનાદ - 17

  • 356
  • 128

સૂર્ય પ્રતાપ ના બાંગ્લા માં પહેલા માળે  ઇન્સ્પેક્ટર  દયા સીંગ , સોનિયા , પૂર્વી , હવાલદાર ફિરદૌસ બધા ભેગા થયા હતા . અલબત્ત સીઆઇડી  ની આ ટિમ ની આ મિટિંગ વિષે કેદારનાથ ને કોઈ માહિતી ન હતી ..  નીલિમા આ બધા માટે નાસ્તો બનાવ માં વ્યસ્ત હતી .   " વિક્રમે જે કર્યું એ આવેશ માં આવી ને કર્યું છે " સૂર્ય પ્રતાપે બોલવાનું શરુ કર્યું .. બધા એક ધ્યાન થી  સૂર્ય પ્રતાપ ની વાત સાંભળતા હતા  " વિક્રમે પાકિસ્તાન જવાની જીદ પકડી છે અને એ એમ કરી ને જ રહેશે .. હું જ્યાં સુધી વિક્રમ ને ઓળખું છું ત્યાં સુધી એને અત્યારે