ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 11

  • 278
  • 100

બોલીવૂડની બેડ- ગર્લ અધર વુમન,  વેમ્પ, ડાન્સર, ખલનાયિકા, બાર ડાન્સર  - એક સમયે  તેઓ શું કરશે,  કેવી રીતે કરશે? કોને ફસાવશે? આ અને આવા અનેકવિધ પ્રશ્નો હિન્દી  ફિલ્મ નિહાળતા  દર્શકોના મગજમાં  સતત  ઘુમતા  રહેતા. આવો એક સમય  હતો- જેનો પ્રારંભ લગભગ ૧૯૩૦-૧૯૪૦ થી શરૂ થયો હતો,  એમ કહી શકાય  અને  એવી ભૂમિકા ત્યારે  કુલદીપ  કૌર ભજવતી.  બેશક, કુલદીપ સુંદરતોહતી જ એટલું જ નહીં, એ સોફિસ્ટિકેટેડ - વ્યવહારદક્ષ, તીવ્ર કામવાસના યુક્ત-લંપટ અને નિર્દોષ તથા અસંદિગ્ધ હીરોને ફસાવતી.  આ પછી  કુલદીપ કૌર જેવી અદાકારા  ઘણી આવી જેમાં નાદિરા , મનોરમા, શશીકલા, લલિતા પવાર,  હેલન, બિન્દુ, અરુણા ઈરાની, પદ્મા ખન્ના, લક્ષ્મી  છાયા વગેરેનો