બાવન પત્તાની કેટના રહસ્ય

  • 366
  • 116

 બાવન પત્તાની કેટ અંગે તો મોટાભાગના લોકો જાણતા જ હોય છે પણ તેમાં છુપાયેલા રહસ્ય અંગે ઘણાં ઓછાને જાણ હોય છે.તેમાંના ઘણાં રહસ્યો તો સદી જુના છે.આ બાવન પત્તા તેમાં અનેક રહસ્યોને છુપાવીને બેઠેલા છે.તે ઇજનેરી, ડિઝાઇનિંગ અને ઇતિહાસનો અનોખો નમુનો છે. બાવન પત્તાની કેટને આપણે સારી રીતે ચિપી શકીએ છીએ કારણકે તે લિસ્સી હોય છે અને તેના લિસ્સાપણાનું રહસ્ય પ્લાસ્ટીક નથી પણ ગુંદર છે.આમ તો પત્તા પર પ્લાસ્ટીક ચઢાવેલું હોય છે પણ તેની કરોડરજ્જુ ગુંદર છે.આ કાર્ડ પર તમે પાણી પણ નાંખો તો તે ભીંજાતા નથી તે તેની બનાવટનું અનોખુ રહસ્ય છે. આમ તો પત્તાની કેટને જોઇએ ત્યારે મોટા