ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 10

  • 428
  • 170

મદનમોહનની ગઝલ તરીકે ઘણી ખ્યાત રચનાઓ ગઝલ ન હતી વર્ષોથી આપણે સૌ સંગીત - રસિકો સાંભળતા આવ્યા છીએ કે “મદન મોહન ‘ગ઼ઝલ-સમ્રાટ’ છે’’ અને “ગ઼ઝલ તો એમના ઘરની બાંદી છે” અને “એમણે બીજું કંઈ જ ન રચ્યું હોત અને માત્ર ‘અનપઢ’ ફિલ્મની લતાની બે અમર ‘ગ઼ઝલો’ રચી હોત તો પણ ફિલ્માકાશમાં તેઓ સદૈવ ઝળહળતા હોત”વગેરે વગેરે..હા, મદન મોહનજીની ગ઼ઝલ-બંદિશો પર કમાલની હથોટી હતી એમણે નિબદ્ધ કરેલી અનેક ગ઼ઝલો ફિલ્મસંગીતના વિશ્વમાં અજરઅમર રહેશે એની લગીર ના નહીં, પરંતુ હકીકત એ છે કે એમણે રચેલી સ્વર-રચનાઓમાંની અનેક કહેવાતી ગ઼ઝલો વાસ્તવમાં ગ઼ઝલ છે જ નહીં, ગીત કે નઝમ છે. પરંતુ એ જાણવા અને