ફાસ્ટ કોમ્યુનિકેશન

  • 280
  • 100

ટેક્નોલોજીનો સૌથી મહત્વનો લાભઃ ફાસ્ટ કોમ્યુનિકેશનસ્થળ પર હાજરી આપે વિના જ એકબીજા સાથે કમ્યુનિકેશન કરી શકાય છેકોર્પોરેટ કંપનીઓ દ્વારા પણ ખાસ સોશિયલ મીડિયા મેનેજરની નિમણુંક કરવામાં આવી રહી છે. ટેક્નોલોજી રોજિંદા જીવનમાં કોમ્યુનિકેશન કેવી રીતે સુધારે છે તે જાણવા માટે મુખ્ય કેટલાક મુદ્દાઓ છે. બેટર ઈન્ટરેક્શનકોમ્યુનિકેશન હવે, ઝડપી બન્યું છે. ઓનલાઈન ફોરમ પર વિવિધ સંસ્કૃતિઓ અને સમુદાયોના લોકોને મળવું અને તેમની સાથે વાતચીત કરવી સામાન્ય એ આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીની પ્રગતિના કારણે શક્ય બન્યું છે. ચેટ રૂમ અને ચર્ચા મંચ એટલે કે ડિસ્કશન ફોરમ વ્યકિતને દેશ વિદેશના સ્થળ પર હાજરી આપે વિના જ એકબીજાને મળવા તેમજ તેમની સાથે કમ્યુનિકેશન કરવા