આસપાસની વાતો ખાસ - 11

  • 538
  • 226

10. હિતેચ્છુ “અરે સાહેબ,  હું તો તમારો  મિત્ર અને હિતેચ્છુ છું.  હું તો તમને  મારા ક્લાયન્ટ જ નહીં, મારા અંગત ગણું છું. તમે મેં આપેલી પોલિસીઓ ઉપર આગળ જતાં મળતા લાભ માટે કાયમ મને યાદ રાખશો. મેં અપાવેલી પોલિસીઓ તમારી જિંદગી તો સુરક્ષિત કરશે જ, એ સાથે તમને જે લાભ આપશે.. તમે ત્યારે મને યાદ કરશો.જુઓ સાહેબ,  લાઈફ કવર સાથે આ  તમને અપાવી એ પોલીસના બીજા બેનીફીટ્સ ખૂબ છે. અરે જોજો, ધનની વર્ષા થશે." કહેતાં એજન્ટે  મલ્ટિપલ પોલિસીઓનાં પ્રીમિયમનો ચેક લઈ અનિમેષ સાથે હાથ મિલાવ્યા.અનિમેષે જોયું.  બધી એમ તો ટર્મ લાઇફ પોલીસીઓ હતી અને અલગ અલગ સમયે પાકતી હતી. અમુક વર્ષે