ફોર્ટેલ્ઝા બેંક લુંટ હજી પણ એક રહસ્ય વિશ્વની સૌથી મોટી બેંકલુંટની ઘટનાઓમાં ફોર્ટેલ્ઝા બેંકની લુંટને સ્થાન અપાય છે આ બેંકમાંથી લુંટારાઓ ૧૬૦મિલિયન રૂપિયા એકપણ ગોળી ચલાવ્યા વિના અને કોઇને કશી જ ખબર પડ્યા વિના લુંટીને ફરાર થઇ ગયા હતા.બ્રાઝિલના સૌથી મોટા શહેરનાં સૌથી ભરચક એવા વિસાતારમાં આ ઘટના બની હતી.આ લુંટની તપાસ થઇ ત્યરે અંદાજો લગાવવામાં આવ્યો હતો કે લગભગ પચ્ચીસ જેટલા લોકો આ લુંટમાં સંડોવાયેલા હતા.જો કે પોલીસે તેમાંથી આઠને ઝડપ્યા હતા.તેમની પાસેથી વીસ મિલિયન રૂપિયા બરામદ થયા હતા બાકીની લુંટની રકમનો ત્યારબાદ પત્તો લાગ્યો નથી.આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ ફર્નાન્ડો રિબેરો હોવાનું કહેવાય છે જે તેની પાસેથી લુંટની રકમ માટે