સોલમેટસ - 4

  • 554
  • 216

આગળના ભાગમાં તમે જોયું કે રુશી પાસે અદિતિની ડાયરી હોઈ છે. આરવને ડાયરી જોતા જ અદિતિ સાથે ગાળેલો સમય યાદ આવી જાય છે અને રુશીને રીક્વેસ્ટ કરે છે કે તે ડાયરી પોલીસને સોપે એના કરતા એને આપે જેથી આ ડાયરી અદિતિની આખરી નિશાની રૂપે તે પોતાની પાસે રાખી શકે. આરવ આશાભરી નજરે રુશીને વિનંતી કરી રહ્યો હતો ડાયરી આપવા માટે. રુશીને પણ એમ થતું હતું કે તે આ ડાયરી આરવને આપે પણ ક્યાંક તેને લાગતું હતું કે શાયદ આ ડાયરીમાં કોઈ ઠોસ પુરાવો પોલીસને મળી જાય કે જેથી અદિતિના હત્યારાને પકડી શકાય એટલે એને આરવને કહ્યું, ‘આરવ, મને તને ડાયરી