ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ આજના જમાનામાં ટેકનિકલ અને ઈજનેરી પ્રક્રિયા વધુ સક્ષમ અને ખૂબ જ અસરકારક બની છે. પહેલા એક સમય હતો તેમાં કાષ્ઠકલા ખુબ જ પ્રચલિત હતી. કાષ્ઠકલા દ્વારા બનાવેલી મૂર્તિઓ કાષ્ઠકલાના નમૂના ખૂબ જ અદ્ભૂત હતાં. આ સાથે દરેક જગ્યાએ કાષ્ઠનો ખુબ જ ઉપયોગ થતો લોકો પોતાના ઘરમાં પણ કાષ્ઠ (લાકડાનો) ખૂબ જ ઉપયોગ કરતાં. ઘરની છત, બીમ, ફલોર વગેરે દરેક જગ્યાએ બસ લાકડાનો ઉપયોગ જ કરતાં, પણ હવે જમાનો બદલાયો લાકડાની માંગ અને ઉપયોગ વધારે છે પણ તેની સામે લાકડું મોંધુ અને નહિવત પ્રાપ્ય થતું જાય છે. તેથી તેનો ઉપયોગ પણ હવે ધીમે ધીમે ઓછો થતો