લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-28

  • 272
  • 1
  • 123

લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-28                         "મેં બઉ પૈસાં નઈ ખર્ચ્યા....! નઈ ખર્ચ્યા....!”             “વિશાલે મને ચાલીસ હજાર આપ્યાં'તાં...!”             “વિશાલે મને ચાલીસ હજાર આપ્યાં'તાં...!” ઠંડી અને વરસાદની ડબલ સીઝનમાં વાતાવરણમાં ઠંડી હોવાં છતાંય  બાઈક લઈને ફ્લેટ તરફ જતાં-જતાં આખું શરીર, આત્મા, મન જાણે બધું જ ભયંકર બળતું હોય એમ સિદ્ધાર્થને સહેજપણ ઝપ નહોતો વળી રહ્યો. બાઈક ચલાવતાં-ચલાવતાં પણ સિદ્ધાર્થે ભયંકર ઉચાટ અનુભવ્યો. સિદ્ધાર્થના કાનમાં હજીય પણ લાવણ્યાના એજ શબ્દો  પડઘાઈ રહ્યાં હતાં. ગુસ્સાને લીધે સિદ્ધાર્થે પોતાનાં હ્રદયના ધબકારા વધતાં અનુભવ્યાં. છેક સુરેશસિંઘનાં ફ્લેટે આવ્યાં પછી પણ સિદ્ધાર્થ ભયંકર બેચેની અનુભવી રહ્યો હતો.  સિદ્ધાર્થને હજી પણ કઈંક અનહદ