સુદર્શન ચક્ર

સુદર્શન ચક્ર  "સુદર્શન ચક્ર" આપણે સૌ જાણીએ છીએ કે સુદર્શન ચક્ર એ ભગવાન શ્રી કૃષ્ણનો હથિયાર છે.  મહાભારત કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આ સુદર્શન ચક્ર દ્વારા ઘણા અસુરો અને પાપીઓનો સંહાર કરવામાં આવ્યો હતો. આ સુદર્શન ચક્ર માં ઘણી એવી શક્તિઓ છે કે જેના વિશે કોઈ જાણતું નથી? શું કરવા ભગવાન શ્રીકૃષ્ણ સુદર્શન ચક્રને પોતાની સાથે રાખે છે? કઈ રીતે થઈ તેની ઉત્પત્તિ કઈ રીતે તે કૃષ્ણ પાસે આવ્યું? આ દરેક પ્રશ્નોના જવાબ આપને આ એપિસોડની અંદર મેળવીશું. અગાઉ પણ "સહજ સાહિત્ય પોર્ટલ" દ્વારા ઘણા ધાર્મિક વિષયો પર એપિસોડ પ્રકાશિત કરવામાં આવ્યો છે. એ જ રીતે અમારી ટીમ દ્વારા વાંચકોને નવી