ફરે તે ફરફરે - 57

  • 390
  • 158

ફરે તે ફરફરે - ૫૭   "ભુખ ને લીધે સરદારો  ઉપર હુમલો કરવાની જે વાત  ગઇ કાલે લખી હતી તે કઇ રીતે વ્યાજબી ગણાય ? " કેપ્ટન બોલ્યા. “એક તો ત્રણ વાગે ભુખને સાચવી સાચવીને ઉદિપ્ત કરી હતી તેમા અમરેલો નડ્યો એટલે લોહી ભલે વાણીયાનુ  હોય પણ ધગે તો ખરુ ને ?  એટલે એવુ લખાઇ જાય મુળ તો તમને ઉશ્કેરવા કહેવાનુ હતુ  જમવા ઉપર તુટી પડજો તને બદલે લોચો થઇ ગયો ..જો ભાઇ મારા મિત્રો મને હંમેશા માફ કરે જ છે એટલે ટેંશન ન કર..અને  આમ ચારે બાજુ નજર કર...લાગે છે ને તરણેતરના મેળા જેમ પાઘડીઓયાવનો  મેળો....?ચારે બાજુ કી હાલ