ફરે તે ફરફરે - 56

  • 368
  • 1
  • 164

ફરે તે ફરફરે - ૫૬   મેક્સીકનોની મુળ ભાષા કઇ એ મને ખબર નથી ,નથી અમેરીકનો સમજી  શક્યા એટલે આપણે ત્યાં જેમ રોહિંગ્યા મુસલમાનોએ જેમ ધુસણખોરી કરી પછી  એ લોકો અંદર અંદર એની ભાષામા વાત કરે એટલે આપણે આપણે નહોતા સમજ્યા એમ આ મેક્સીકનો આજે પણ અમેરીકામા અંદર અંદર વાત કરે ત્યારે સ્પેનિશ નહી પણ પોતાની નેટીવ ભાષામા વાત કરે છે એ અમેરિકનો નથી ઉકેલી શક્યા.. એ લોકોને એની બહુ પડી પણ નથી કારણકે બહુ આંદોલનો કરી લાખો હબસીઓના બલિદાન પછી તેમને આઝાદી મળી છે એટલે હવે સેક્ન્ડ તો સેક્ન્ડ સીટીઝન બની ટેસથી જીવે છે પણ આ મેક્સીકનો તો બીચારા