ફરે તે ફરફરે - ૫૫ “વીચ એટલે ડાકણ..." “હાં તો? મે ફોલ નુ પુછ્યુ તો ના પાડી હવે આ ડાકણ ચાકણ ચળીતર નુ પુછી લંઉ એટલે આપણને એમ નો થાય કે જ્ઞાની ન થયા...!" ગુગલ મહારાજ જવાબ આપો અમથા તો બહુ ફડાકા મારો છો કે બહુ અબજ માહિતી છે....તો વિચીતા મા કોઇ આવો કિસ્સો બનેલો ?જેના ઉપર થી આવુ નામ પડ્યુ?" ગુગલ મહારાજ પણ ગાંજ્યા જાય એવા નથી એટલે આખો કિસ્સો કાઢીને આપ્યો, લ્યો ચંદ્રકાંત જાણી લો આખો ઇતિહાસ.. તોબુ નામની વીચ ૧૮૬૦મા અંહીયા રહેતી હતી તે "ઇંડીયન"હતી (આ લોકો રેડ ઇંડીયનને આજે પણ ઇંડીયન જ કહે છે) પણ