હવે, હેકિંગમાં પણ એઆઈ

  • 172

હેકર્સ ઇ-મેઇલ એકાઉન્ટ હેક કરી અંગત માહિતી અને નાણાકીય વિગતોની ચોરી કરે છેઇ-મેઇલ આઈડી હેક કરવા એઆઈનો ઉપયોગઆર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે ઈ-મેઈલ આઈડી હેક કરવું આસાન જેમ જેમ વિશ્વ ડિજિટલ ટેકનોલોજી તરફ વળી રહ્યું છે તેમ તેમ ડિજિટલ ફ્રોડની સંખ્યા પણ વધી રહી છે. જેમાં પણ હવે, ઇ-મેઇલ હેક કરવા માટે હેકર્સ દ્વારા ખાસ બોટ બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ જી-મેઇલ વિશ્વનું સૌથી લોકપ્રિય ઇ-મેઇલ પ્લેટફોર્મ છે. વિશ્વભરમાં ૧ લાખ કરોડથી વધારે ઇ-મેઇલ યુઝર છે. જેમાંથી ૧૮ ટકા હિસ્સો જી-મેઇલનો છે. આજના યુગમાં દરેક સ્માર્ટફોનમાં જી-મેઇલ એકાઉન્ટ સાથે લિંક હોય છે. એટલું જ નહીં, ફોનમાં રહેલા યુઝર કોન્ટેક્ટ્‌સથી લઇ અનેક