અંતરિક્ષની આરપાર - એપિસોડ 5

  • 80

અંતરિક્ષની  આરપાર એપિસોડ - 5 આજથી લગભગ  એક સદી થી પણ પહેલા અમદાવાદ નાં ખાડિયા રાયપુર વિસ્તારમાં એક  વડનગરા નાગર ગૃહસ્થ બ્રાહ્મણ વસવાટ કરતા હતા.  તેઓ એ સમયે  ચાલતી બ્રિટિશ રેલવેમાં ક્લાર્ક તરીકે માનદ સેવા આપતા હતા. ઉંમર લગભગ 45 - 46 વર્ષ જેટલી હશે. તેઓ સ્વભાવમાં  એકદમ સરળ હતા. સફેદ ધોતી ઉપર ઝભ્ભો અને કાળો કોટ અને  ટોપી એ તેમનો પોશાક હતો. અચાનક એક દિવસ તેઓ પોતાની રેલ્વે ની ઓફીસ માં ટેબલ ઉપર બેસી ને પોતાનું ક્લાર્ક નું કાર્ય કરી રહ્યા હતા. અને ત્યાં ત્યારે તેમને હૃદય રોગ નો મોટો જીવલેણ હુમલો આવ્યો હતો, અને તેઓ પોતાની ઓફિસ માં જ ખુરસી