ચુરાના મના હૈ......

આજે માનવજાત આમ તો મંગળ સુધી પહોંચી ગઇ છે જ્યાં તેના યાન આ અજાણ્યા ગ્રહનાં રહસ્યોને ઉકેલવા મથામણ કરી રહ્યાં છે તેવા સમયમાં જો કોઇ વ્યક્તિ શાપ અને શાપિત વસ્તુઓનો ઉલ્લેખ કરે તો તેને અંધશ્રદ્ધાળુનું જ લેબલ મારવામાં આવે પણ એ હકીકત છે કે કેટલીક વસ્તુઓ તેમની સાથે શાપ લઇને જન્મે છે અને જેની પાસે હોય તેને તે હાનિ પહોચાડ્યા વિના રહેતી નથી.આ વસ્તુઓ આમ તો પ્રાચિન હોય છે આથી કલાનાં બજારમાં તેની કિંમતો બહું ઉંચી હોય છે પરિણામે આ પ્રકારની કલાકૃત્તિઓ હંમેશા ચોરાતી રહેતી હોય છે પણ ચોરનારને તેના ફળ ચાખવા પડતા હોય છે.જો કે વિજ્ઞાન આ પ્રકારની બાબતોને