શંકા ના વમળો ની વચ્ચે - 8

  • 284
  • 80

સોનાલી સવારે ઉઠી ને રાબેતા મુજબ કામ કર્યા કરતી, સવાર થી એણે નોટિસ કર્યું કે રાત્રે તેના મમ્મી બરાબર સૂતા નહિ હોય, કશું બોલ્યા વગર પોતાનું રોજ નું ટાઈમ ટેબલ ફોલો કરતી સોનાલી ના મન માં ઘણા પ્રશ્નો ઉઠી ને શમી જતા હતા, મન માં ને મન માં એ પોતાના માં - બાપ માટે ગર્વ પણ અનુભવતી, આમ તો તે બારમા ધોરણ આવી ત્યારથી નાના છોકરાઓ ના ટ્યુશન કરતી હતી, પણ કોઈ દિવસ તેના મમ્મી - પપ્પા એ કોઈ વસ્તુ માટે રોક - ટોક કરી નહોતી, સોનાલી સામે થી ટ્યુશન ફી ના પૈસા આપે તો પણ તેના મમ્મી - પપ્પા