કેન્દ્રની મોદી સરકારની કેબિનેટમાં લેવાયો મહત્વનો ર્નિણય : પાનકાર્ડ ધારકો માટે મહત્વની જાહેરાતમોદી સરકારની ક્યુઆર કોડ સાથે પાન ૨.૦ પ્રોજેક્ટને મંજૂરીજૂના પાન કાર્ડના સ્થાને ધારકોને નવા ક્યુઆર કોડ ધરાવતા નવા પાન કાર્ડ મોકલવામાં આવશે કેન્દ્ર સરકારની સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના ર્નિણય લેવામાં આવ્યા હતા. જેમાં સૌથી મહત્વનો ર્નિણય હાલના પાન કાર્ડને બદલીને નવા પાન કાર્ડનો હતો. હાલના પાન કાર્ડમાં બદલાવ કરી તેને ક્યુઆર કોર્ડ સાથે લોન્ચ કરવામાં આવનાર છે. હવે આવી સ્થિતિમાં દેશભરમાં પાન કાર્ડ ધારકોના મનમાં અનેક સવાલો ઉદ્ભવે તે જરૂરી છે. જેમાં જૂના કાર્ડ છે તેમને ક્યુઆર કોડ સાથેનું નવું પાન કાર્ડ કેવી રીતે મળશે? શું ફરીથી અરજી