અંતરિક્ષની આરપાર - એપિસોડ 4

  • 290
  • 120

આજથી ઘણા વર્ષો પહેલાની આ વાત છે.  નાઘેર વિસ્તારનું એક ગામ તે ગામમાં લગભગ 12,000 જેટલી વસ્તી વસવાટ કરે, ગામ ખુબ જ ધાર્મિક તે ગામમાં બ્રામ્હણ શેરીમાં એક બ્રામ્હણ રહેતા હતા. તેમનું નામ  વિઠ્ઠલભાઈ મહેતા. સ્વભાવમાં ખુબ જ સદા  સૌનું ભલું કરનારા, તેમના આંગણે આવનાર કોઈપણ વ્યક્તિ કદી નિરાશા ભેર પરત ન ફરતો. તેઓ ગમે તેવી મુશ્કેલીનો રસ્તો શોધી આપતા. સતત ઈશ્વર મંત્રનું સ્મરણ ચાલતું હોય.  તેમના પ્રતાપે કેટલાય લોકો પોતાના દુઃખમાંથી બહાર આવ્યા છે,  અને  સુખેથી જીવન જીવે છે. તેમના પરિવારમાં તેઓ પોતે, પત્ની, બાળકો ,  તેમના માતા પિતા ,  બે ભાઇઓ અને તેમનો પરિવાર. આવી જ એક ઘટના અહીં લખુ