વિરાજ ક્યાં ગયો?

  • 230
  • 108

   વિરાજ મધ્યમવર્ગીય પરિવારનો બાળક હતો. અને તેના પિતા પણ ન હતા. તે એક ગેરેજમાં કામ કરતો હતો. તે રોજ સવારે ગેરેજમાં કામ પર જતો અને સાંજ પડ્યે પાછો ફરતો હતો. વિરાજના પરિવારમાં તેની માતા વિજ્યા બહેન અને તેની બહેન કાજલ એ બંને જ હતા. કાજલ વિરાજથી નાની હતી. આમ ત્રણ જ્ણ રહેતા હતા. વિરાજની મમ્મી વિજ્યા બહેન આડોશી  - પાડોશીના કામ ઘરે કામ કરવા જતા. અને વિરાજને મહિને જે મહેનતાણું મળતું અને તેના મમ્મી અડોશ - પાડોશના લોકોના કામ કામ કરવા જતા ત્યાંથી બે ટાઈમનું જમવાનું મળી રહેતું હતું.એક દિવસની વાત છે. વિરાજ રોજની જેમ જ સાંજે ગેરેજ પરથી