નિતુ - પ્રકરણ 52

  • 944
  • 646

નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ જાણવા માટે તેણે કરુણાનો ફોન લીધો. એક પછી એક તમામ મેસેન્જર એપ્લિકેશન તેણે ચકાસી. પણ તેને કોઈ વસ્તુ હાથ ના લાગી. તેને એ વિશ્વાસ આવ્યો કે બંને વચ્ચે વધારે વાત નથી થઈ.તેણે કરુણાનો ફોન તેને પરત કર્યો."મેં તમને કહેલું ને, કે અમારી વચ્ચે વાત નથી થઈ."રોષમાં તે બોલી, "જો થઈ ના હોય તો જ સારી વાત છે અને યાદ રહે... હવે પછી થવી પણ ના જોઈએ.""જી!" ડરતાં નીચે જોઈ જઈને તે બોલી."મારી અને નિતુની વાતમાં વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. કોઈ પ્રકારની હોંશિયારી કરવાનો પ્રયત્ન