નિયમિત મંદિર જવાના વૈજ્ઞાનિક ફાયદા

  • 1.1k
  • 370

નિયમિત મંદિર જવાના વૈજ્ઞાનિક ફાયદા કહેવાય છે કે ભગવાનની પૂજા દરરોજ કરવી જોઈએ. દરરોજ મંદિરમાં જવું પણ જોઈએ અને તેમની (ભગવાનની) હૃદયપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ. ભગવાનની નિયમિત પણે ભકિત કરવાથી તેમની કૃપા આપણા પર સદાય બની રહે છે. જીવનમાં આવતાં તમામ વિઘ્નો દૂર થાય છે. જીવનમાં આવતી તમામ મુસીબતો દૂર થઈ આપણી સારી પ્રગતિ થાય છે અને શરીરની સારી તંદુરસ્તી જળવાઈ રહે છે અને આથી જ નાના બાળકોને નાનપણથી ભગવાનની પ્રાર્થના કરવાનું શીખવવામાં આવે છે અને વડીલો દ્વારા બાળકને નિયમિત મંદિર જવાની સારી ટેવ કેળવવામાં આવે છે પણ આ તો થઈ ધાર્મિક વાત અને મંદિરમાં જવાના ધાર્મિક ફાયદા તો