શ્યામ રંગ....લગ્ન ભંગ....3

  • 1k
  • 600

અનંત અને આરાધના યુવાની ના ઉંબરે અને ઉંમરે ઉભા બે યુવાન મિત્રો છે.બાળપણની કિલકારીમાં સાથે ઊછરેલુ બાળપણ હવે મુગ્ધ બનવા લાગ્યુ છે.એકસાથે મોટા થયેલા એ બન્ને યુવાન મિત્રો હવે, યુવા વસંતનો બગીચો એટલે કોલેજમાં સાથેજ એડમિશન લે છે.રંગબેરંગી સપના હૈયામાં ભરી પોતાની જાતને શોધમાં નિકળેલા અનેક યુવાનોની સાથે અનંત અને આરાધના પણ રોજ સવારે કલરફૂલ ફૂલોનો બગીચો એટલે કે કોલેજ પહોચી જાય છે.બન્ને નો કોલેજનો પહેલો દિવસ કેવો હશે વિચારી જુઓ તો!              બન્ને સ્કૂલ સાથે જતા તો કોલેજના પહેલા દિવસે પણ સાથે જ હશે ને. હા, બન્ને આ 'વસંત વિલા' સોરી, કોલેજના પહેલા દિવસે