અસંખ્ય રહસ્ય ગુપ્ત દસ્તાવેજોમાં કેદ

  • 616
  • 190

લોકતંત્રમાં દરેક નાગરિકને સરકારની કાર્યવાહી તેના નિર્ણયોની જાણકારી હોવી જોઇએ પણ વિશ્વની મોટાભાગની સરકારો કેટલાક રહસ્યો જનતાથી છુપાવીને જ રાખતી હોય છે અને આ રહસ્યો ગુપ્ત દસ્તાવેજોમાં વર્ષો સુધી કેદ રહેતા હોય છે કયારેક રાષ્ટ્રીય હીતનાં નામે તો ક્યારેક સુરક્ષાના નામે તો ક્યારેક વ્યક્તિની ઇમેજનાં નામે આ રહસ્ય જાળવી રાખવામાં આવતા હોય છે.આ દસ્તાવેજોને કોન્ફિડેન્સિયલ કેટેગરીમાં રખાતા હોય છે જે સીલબંધ રાખવામાં આવતા હોય છે.ડેવિડ કેલી યુકેનાં રક્ષામંત્રાલયમાં કામગિરી બજાવતા હતા જે બાયો વેપન્સનાં નિષ્ણાંત હતા.તેઓએ વર્ષ ૨૦૦૩માં ઇરાકનાં હથિયારોનાં સમીક્ષક તરીકે પણ યુએન વતી કામગિરી બજાવી હતી.ત્યારે આ ગુપ્ત કામગિરીની કેટલીક વાતો મીડિયામાં લીક થઇ હતી અને તે અંગે