અદ્‌ભુત પણ વિચિત્ર રીતભાત ધરાવતા પક્ષીઓ

  • 742
  • 280

હાલની જિંદગી જો કે એટલી ફાસ્ટ અને દોડધામ ભરેલી બની જવા પામી છે જ્યાં માતાપિતા વીકએન્ડમાં જ પોતાનાં સંતાનો સાથે યોગ્ય રીતે વાત કરી શકતા હોય ત્યારે આસપાસના પક્ષીઓનું નિરીક્ષણ તો કઇ રીતે કરી શકે તેમ છતાં આપણને આપણી આસપાસ રહેતા પક્ષીઓ વિશે કેટલીક સામાન્ય માહિતી તો હોય જ છે અને તેમનાં વર્તન વિશે પણ આપણને જાણકારી હોય છે પણ એ હકીકત છેકે પક્ષીઓ ખુબ જ રહસ્યમય હોય છે તેઓ માનવી કરતા પણ વધારે જુના સમયથી ધરતી પર અસ્તિત્વ ધરાવે છે પણ તેમની જીવનચર્યા હજી પણ એ જ જુની ઘરેડની છે.તેમનું કેટલુંક વર્તન અને ક્ષમતાઓ માનવીને પણ ક્યારેક હેરતમાં નાંખી