નિતુ - પ્રકરણ 40

  • 1.2k
  • 874

નિતુ : ૪૦ (ભાવ) નિતુએ ફરી ડાયરી ઉપાડી કે ઋષભ જાગીને બહાર આવ્યો અને તેને કહેવા લાગ્યો, "દીદી, થોડી ચા બનાવી આપને."તે પોતાની ડાયરી બાજુ પર મૂકી ઉભી થઈ, "તું બેસ હું બનાવીને લાવું છું." કહેતી તે રસોઈ ઘર તરફ ચાલી ગઈ.શારદા તેઓ માટે નાસ્તો તૈય્યાર કરી રહી હતી. તે કશું બોલ્યા વિના ચુપચાપ આવી અને ગેસ સ્ટવ ચાલુ કરી ચા બનાવવા લાગી. જો કે તેનું સંપૂર્ણ ધ્યાન તો અનંતની વાતોથી ભરમાય ગયેલું હતું. તે સતત એ વિચારમાં રમતી હતી કે તેનાથી કોઈ ભૂલ તો નથી થઈને? તેનો હાથ ગરણી લઈને ચાના પાત્રમાં ફરતો હતો, પરંતુ ચા પોતાના પાત્રને ત્યજીને ક્યારનીય આજુ-