ફરે તે ફરફરે - 43

  • 486
  • 168

માણસ પરિસ્થિતિ પ્રમાણે  પ્રેમથી તો બદલાતો નથી  પણ સમય જ એને બદલી નાખે છે..એક કેરાલીયન મેનન અમારા પાડોશી હતા. આ કેરાલાનું બખડજંતર જરા અલગ ટાઇપનું છે. આપણને ભ્રમ એ છે કે કેરાલાવાળા બહુ જ ભણેલા  બીજા રાજ્યના લોકો કરતાં એ વાત સાચી છે પણ એ બધા મોટાભાગનાં ચાર ચોપડી ભણેલા છે હવેનું જનરેશન દરેક પ્રાંતની જે ભણવામાં આગળ હોય છે પણ આ લોકો બહુ ઘૂસવાનું  હોય છે . તમે એક ઐયરને તમારી ફર્મમાં નોકરી ઉપર રાખો ત્યારે એ લોકો ટાંપીને બેઠા હોય કે ક્યારે ક્યાં નોકરીની જગ્યા ખાલી થવાની છે .. જેવો ચાન્સ આવે એટલે બીજો ઐયર કે નાયર ગોઠવી